પાટીદાર નેતા રેશ્મા પટેલનો પાર્ટી સામે બગાવત કરતો વીડિયો વાયરલ

January 16, 2019 815

Description

પાટીદાર નેતા રેશ્મા પટેલે ફરી પાર્ટી સામે બગાવત કરતો વીડિયો સામે આવ્યો છે. ભાજપ નેતા રેશ્મા પટેલનો એક વીડિયો વાયરલ થયો છે. રેશમા પટેલે પોસ્ટરના બહાને ભાજપ સામે બળાપો બહાર કાઢ્યો હતો. વ્રાયબન્ટ સમિટના પોસ્ટરમાં નીતિન પટેલનો ફોટો નહીં હોવાનો આરોપ લગાવી રેશમા પટેલે ભારત પર આરોપ લગાવ્યા છે. રેશમા પટેલે આ અંગેનો એક વીડિયો બનાવી પોતાના કાર્યકરોને ચેતવ્યા હતા.

Tags:

Leave Comments