નવરાત્રિમાં તમે આવો ગરબો ક્યાંય નહીં જોયો હોય !, જુઓ Video

October 18, 2018 2840

Description

રૂમઝૂમ કરતી નવરાત્રી આવી અને આજે છેલ્લો દિવસ છે. ખેલૈયાઓ મનમુકીને ગરબે રમી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ તમે આ ખેલૈયાઓના અવનવા રંગ જોઈ શકશો. આજે અમે તમને એક એવો વીડિયો બતાવવા જઇ રહ્યા છીએ જે જોઈ તમે પણ રહી જશો દંગ.

નવરાત્રીમાં માની ભક્તિના અવનવા રંગ દેખાઈ રહ્યા છે. ત્યારે એક મહિલાએ એવા ગરબા કર્યા કે જોવા વાળા બસ જોતા જ રહી ગયા. આ મહિલાએ શીર પર ગરબાની જગ્યાએ સ્કૂટર મુકી ગરબા કર્યા હતા.

મોર ક્યા બોલે આ પ્રસિદ્ધ ગીત પર આ મહિલાએ જોરદાર ગરબો કર્યો હતો. તો તમે પણ જૂઓ આ અનોખો ગરબો.

Leave Comments