આપણા દેશનો નકશો યાદ કરવાની સરળ ટ્રીક – વાયરલ વોચ

September 12, 2018 4430

Description

ગણીતની ઈઝી ટ્રીક બતાવતા ટીચરના વીડિયો તો આપણે જોયો પણ હવે જોઈશુ આપણા દેશનો નક્શો બાળકોએ કેવી રીતે સરળતાથઈ યાદ રાખવો.

એક શીક્ષક એ સો માતાની ગરજ સારે છે આવી કહેવત ખુબજ પ્રચલીત છે તેમાં કોઈ બે મત નથી શાળા બાદ બાળક સૌથી વધુ ટાઈમ શાળામાં શીક્ષકો સાથે વીતાવે છે અને શિક્ષકો પાસે પોતાની ભાવીનુ ઘડતર કરે છે પરંતુ અનેક એવા ટીચરો હોય છે જે બાળકો માટે નવી ટ્રીક લઈને આવે છે અને આવા ટીચરોના અનેક વીડિયો વાયરલ થયા છે જેમાં શીક્ષક બાળકને ગણીતની ઈઝી ટ્રિક બતાવી રહ્યા હતા ત્યારે આજે આવો જ એક વીડિયો સામે આવ્યો છે

સોશ્યલ મીડિયામાં વાયરલ વીડિયોમાં એક શીક્ષક બાળકોને ભારતનો નકશો એકદમ સરળ રીતે કેમ બનાવવો તે જણાવી રહ્યા છે તો આવો આપણે પણ જાણીએ કેવી છે આ ટીચરની ઈઝી સ્ટ્રીક.

સોશ્યલ મીડિયા હસાવે છે ,જાણકારી આપે છે તેમજ જ્ઞાનમાં પણ વધારો કરે છે તે આ વીડિયો પરથી કહી શકાય અને આ વીડિયો બાળકો સાથે તે તમામ લોકોને પણ જરુરી બની શકે છે જેમણે ભારતનો નકશો યાદ નથી રહેતો ત્યારે આ વીડિયોની તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યુ કે આ તેલુગુ ટીચરે મેથ્સની પધ્ધીતીથી ભારતનો નકશો બનાવ્યો છે અને આ ટ્રીક વાયરલ થઈ રહી છે.

 

Tags:

Leave Comments