ગ્રાહક ક્યારેક દુકાનદારને ટેન્શનમાં પણ મૂકી દે ! જુઓ Video

December 7, 2018 2075

Description

દુકાનદારને અવનવા ગ્રાહકોનો ભેટો થતો હોય છે જેમાં કેટલાક ગ્રાહકો એવા પણ હોય છે જે દુકાનદારને ચકરાવે ચઢાવી દે. આ ગ્રાહકને જુઓ જેણે એક વખતે દુકાનદારનો શ્વાસ અધ્ધર કરી દીધો હતો.

Leave Comments