પેકિંગમાં ચાંદીના સિક્કા ખરીદનારા સાવધાન !

November 28, 2019 1535

Description

ચાંદીના સિક્કા ખરીદનારા માટે આંખ ઉઘાળનારો કિસ્સો સામે આવ્યો છે. કોઈને ગીફ્ટ આપતા પહેલા ચાંદીના સિક્કાની ખરાઈ કરજો કારણ કે, પેકિંગ ચાંદીના સિક્કાના નામે છેતરપિંડીનો વીડિયો વાયરલ થયો છે.

પ્લાસ્ટિકના ઢાંકણ પર સિક્કા જેવી ડિઝાઈન કરાય છે ત્યાર બાદ નીચે ફોઈલ પેપર મૂકી સિક્કા જેવી આભા ઉભી કરાય છે. તેથી લોક જાગૃતિ માટે ’સંદેશ ન્યૂઝ’ આ વીડિયો બતાવે છે.વીડિયો ક્યાનો છે એ અંગે કોઈ પુષ્ટી થઈ નથી.

Leave Comments