આકાશ અંબાણી અને શ્ર્લોકા મહેતાનું અનોખું વેડિંગ કાર્ડ

February 22, 2019 830

Description

આકાશ અંબાણી અને શ્ર્લોકા મહેતાના લગ્નમાં કંકોત્રી ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેને ખોલતાની સાથે જ અચ્યુતમ કેશવમ, કૃષ્ણ દામોદરમ ભજનની ધૂન સંભળાય છે. કાર્ડ ખોલો એટલે ગણપતિજી જોવા મળે છે અને ત્યારબાદ કાર્યકમોનો સમય અંગે જાણકારી આપવામાં આવી છે.

કંકોત્રીમાં નિતા અને મુકેશ અંબાણીના હાથે લખેલો શુભકામના સંદેશ પણ છે. આ કંકોત્રીને રાધા-કૃષ્ણની લીલાઓથી સુંદર ફોટાઓ સાથે ડિઝાઇન કરવામાં આવી છે. આ કંકોત્રીની કિંમત જાણવા મળી નથી પરંતુ ગયા સપ્ટેમ્બર મહિનામાં આકાશની બહેન ઇશાના લગ્નમાં બનાવવામાં આવેલી કંકોત્રી 3 લાખની હતી.

Leave Comments