મહિલાએ ઘોડા પર કર્યો એવો ડાન્સ કે તમે પણ જોતા રહી જશો, Viral Video

September 11, 2018 1895

Description

એક સ્ત્રી જ્યારે સાસરે જાય છે અને ધર સંસારમાં પરોવાય જાય છે પછી તેના માટે તેનુ ધર જ સર્વસ્વ હોય છે. મોટાભાગની મહિલાઓ પોતાના માટે જીવતા ભુલી જાય છે અને બસ પોતાના બાળકો અને પરીવારને સમય આપવામાં દાયકાઓ કાઠી નાખે છે અને ઘડપણ આવી જાય છે. પરંતુ ઘડપણ આવે એટલે જીવન નીરસ તો નથી જ થતુ  તેનો પુરાવો આપે છે આ વીડિયો.

આ વીડિયોમાં એક સાથે અનેક મહિલાઓ દેખાય છે જે અહિયા પોતાને સમય આપવા માટે એકત્રીત થઈ છે જી હા અહિયા આ મહિલાઓ પોતાના માટે સમય કાઢી અને રમતો રમી રહી છે અને એ પણ ઠેકડા ગેમ અને એક બાદ એક મહિલાઓ આ ગેમનો આનંદ ઉઠાવી ઠેકડા મારી રહી છે અને એ સાબીત કરી રહી છે મોજ મસ્તી માટેની  કોઈ ઉંમર હોતી નથી.

 

Leave Comments