ધાનેરાના લીલાશા નગરમાંથી રેસ્ક્યુ કરાયુ

July 24, 2017 3530

Description

બનાસકાંઠાના ધાનેરાના લીલાશાહનગરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. હાલ NDRF ની ટીમ લોકોની મદદે આવી ગઇ છે અને અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

આ વિડીયો આપણને મોકલી આપ્યો છે સીટીઝન જર્નાલીસ્ટ રાજ ચૌધરીએ બનાસકાંઠાથી મોકલી આપ્યો છે.

Tags:
CJ

Leave Comments

News Publisher Detail