જુઓ, દુનિયાની સૌથી નાની પેઇન્ટરનો વીડિયો વાયરલ

January 24, 2019 3080

Description

દુનિયાની સૌથી નાની પેઇન્ટરનો વીડિયો વાયરલ થયો છે. આઠ મહિનાની નાની બાળકીનો આ વીડિયો છે. જે સ્કેચ પેઇનથી સુંદર પેઇન્ટિંગ કરી રહી છે. આટલી નાની ઉંમરમાં અદભૂત કલાકારીગરી આ બાળકીમાં જોવા મળી રહી છે જે ઉંમરે ચમચી પણ બાળક સરખી રીતે ન પકડી શકે. તે ઉંમરે આ બાળકી સ્કેચપેનથી સુંદર કાર્ટૂન બનાવી રહી છે.

Leave Comments