ડ્રોનની નજરે જુઓ નવલી નવરાત્રિનો આ માહોલ

October 7, 2019 2405

Description

આજે નવરાત્રિનું છેલ્લું નોરતું છે ત્યારે લોકો મનમુકીને ગરબે ધૂમી લેવા માંગતા હોય તે સ્વાભાવિક છે. સમગ્ર રાજ્ય અને શહેરોમાં નવરાત્રિને લઇને વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે ત્યારે અમદાવાદમાં પણ ઠેર ઠેર સોસાયટીઓમાં ગરબાના ભવ્યાતીભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે.

આ અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી ગાર્ડન રેસીડન્સી -2 માં પણ સમગ્ર સોસાયટીના લોકોએ ગરબે ધૂમવાનો અને માતાજીની આરાધના કરવાનો લ્હાવો લીધો હતો. આ નવરાત્રિ મહોત્સવમાં સમગ્ર સોસાયટીના લોકો આનંદભેર જોડાયા હતા.

Tags:

Leave Comments