યુધિષ્ઠિરના ભાઈઓ પ્રત્યેના પ્રેમની પરીક્ષા કોણે લીધી, જાણો આ કથા

January 11, 2019 350

Description

મહાભારતની કથા એ અધર્મ પર ધર્મના વિજયની કથા છે. કહેવાય છે કે પાંડુ રાજાની બે પત્નીઓ કુંતી તથા માદ્રીના વીર પુત્રોનો જન્મ દેવોના આશીર્વાદથી થયો હતો.

તેથી આમ જોવા જઈએ તો યુધિષ્ઠિરના અનુજ સહદેવ તથા નકુલ તેમના સગા ભાઈ નહોતા. પરંતુ તેમ છતાં યુધિષ્ઠિરનો પ્રેમ અનન્ય હતો. યુધિષ્ઠિરના ભાઈઓ પ્રત્યેના પ્રેમની પરીક્ષા કોણે લીધી હતી, આવો જાણીએ આ સુંદર કથા દ્વારા

Leave Comments