શા માટે સામે ચાલીને શ્રી કૃષ્ણ શિકારીની જાળમાં ફસાયા, જાણો કથા

October 9, 2019 845

Description

આજે આસો સુદ અગિયારસ અને બુધવાર છે. આજની યાત્રામાં જાણીશુ પુર્ણ પુરષોત્તમ શ્રીકૃષ્ણ અને તેમના ભક્તની સુંદર કથા. જગતનો તાત જ્યારે લીલા રચે ત્યારે જોનારા જોતાજ રહી જાય તે સ્વાભાવિક છે. ભક્તો પર તેમની અસીમ કૃપા રહેલી છે. તો આઓ જાણીએ આજે આવી જ એક કથા.

રસસાજ કહેવાતા શ્રીકૃષ્ણને જો પામવા હોય તો મનમાં સાચી શ્રદ્ધા અને પ્રેમનો ભાવ જોઈએ, આ જ તાતંણે બંધાય છે જગતનો નાથ. ત્યારે આજે આપને જણાવીશુ એક એવી કથા જેમાં શિકારી અને સંત પર થઈ માધવની કૃપા. શા માટે સામે ચાલીને શ્રી કૃષ્ણ શિકારીની જાળમાં ફસાયા તેનું રહસ્ય ઉજાગર કરતી સુંદર કથા જાણીએ.

Leave Comments