કેમ પાર્વતીનંદને માધવને શ્રાપ આપ્યો જાણીએ આ કથા દ્વારા

December 31, 2019 650

Description

આજે  પોષ સુદ ત્રીજ અને મંગળવાર છે. આજે આપને જણાવીશુ એક એવી કથા જેમાં ગણેશજીના શ્રાપને કારણે કૃષ્ણ ભગવાનને  ભોગ બનવુ પડ્યુ. કોઈ પણ શ્રાપનો પ્રભાવ મનુષ્ય અને જીવ જંતુઓની સાથે દેવી દેવતાઓ પર પણ થતો હોય છે. તો આજની કથામાં આપણે ઉજાગર કરીશુ એ રહસ્ય જેમાં શ્રી ગણેશના શ્રાપનો ભોગ પૂર્ણ પુરષોત્તમ શ્રીકૃષ્ણે બનવુ પડ્યુ હતુ. કેમ પાર્વતીનંદને માધવને શ્રાપ આપ્યો આવો જાણીએ આ કથા દ્વારા.

 

Leave Comments