કેમ ભગવાન શંકરને પ્રિય છે બિલિપત્ર, જાણો તેનું ખાસ મહત્વ

October 14, 2019 470

Description

નારદજીએ એક વાર ભોળાનાથની સ્તુતી કરીને પુછ્યુ કે હે પ્રભુ તમને પ્રસન્ન કરવા માટેનું સૌથી ઉત્તમ સાધન કયુ છે અને તમને સૌથી પ્રિય વસ્તુ આખરે કઇ છે. ત્યારે શિવજી બોલ્યા હે નારદજી આમ તો મને મારા ભક્તોનો ભાવ જ સૌથી પ્રિય છે.

પણ જો તમે પુછી જ રહ્યા છો તો હું જણાવુ છું કે મને બિલ્વપત્ર ખુબ જ પ્રિય છે. જો બિલ્વપત્ર મને શ્રદ્ધા પુર્વક અર્પણ કરવામાં આવે તો હું તેને સુખ સમૃદ્ધિ અપાર પ્રદાન કરુ છું.

નારદજી ભગવાન શંકર અને માતા પાર્વતીને વંદન કરીને પોતાના લોક ચાલ્યા ગયા અને તેમના ગયા પછી પાર્વતીજીએ શિવજીને પુછ્યુ કે હે પ્રભુ મને આ જાણવાની ઘણી ઉત્કંઠા છે કે આપને બિલ્વપત્ર આટલુ પ્રિય કેમ છે. તમે કૃપા કરીને મારી જીજ્ઞાશાને શાંત કરશો.

Leave Comments