શા માટે અને કોની સાથે વિભિષણનું ભયંકર યુદ્ધ થયું ? જાણો રોચક કથા

June 25, 2019 1145

Description

લંકાપતિ રાવણના વધ પછી પ્રભુ શ્રી રામે રાવણના ભાઇ વિભિષણને એક ભેંટ આપી જેમાં વિષ્ણુ સ્વરુપની એક મુર્તિ આપી અને કહ્યુ કે આ મુર્તિને કોઇપણ સ્થાન પર મુકવાથી આ મુર્તિ ત્યાં જ સ્થાપિત થઇ જશે.

રાવણના ભાઇ વિભિષણ તે મુર્તિને લંકામાં સ્થાપિત કરવા માંગતા હતા. પરંતુ દેવગણને વિભિષણની આ ઇચ્છા ગમી નહી. અને વિભિષણ આ મુર્તિ લંકામાં સ્થાપિત ન કરી શકે તે માટે દેવગણોએ કોને કહ્યુ અને કોની સાથે વિભિષણનું ભયંકર યુદ્ધ થયુ આવો જાણીએ આ રોચક કથા.

Leave Comments