શું છે દેવી કૃપાનો ઉપાય, જાણો શાસ્રી પાસેથી

March 24, 2019 1955

Description

ત્રિદેવની આરાધના કરતા સનાતન ધર્મમાં શક્તિ સૌથી પવિત્ર મનાય છે. આ પરમ શક્તિ જ છે જે સંસારના કણ કણમાં વ્યાપ્ત છે. આ શક્તિનુ જ માનવસ્વરુપ છે નારી. તો આવો આજની ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી જાણીએ દેવી કૃપાનો આ સુંદર ઉપાય.

Leave Comments