દર્શન કરીશુ વડોદરાના ડભોઈમાં નિર્મિત બદ્રીનારાયણના સુંદર ધામના

September 9, 2020 1940

Description

ચાર ધામની યાત્રામાં બદ્રીનાથ ધામનો મહિમા સવિશેષ જોવા મળે છે. આ ધામમાં ભગવાન વિષ્ણુની બદ્રીનારાયણ સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જેના દર્શન માત્રથી ભવોભવના પાપમાંથી મુક્તિ મેળવી શકાય છે.

પરંતુ આજે દર્શન કરીશુ વડોદરાના ડભોઈમાં નિર્મિત બદ્રીનારાયણના સુંદર ધામના કે જે આશરે 850 વર્ષ જુનું મંદિર છે. જ્યાં બદ્રીનારાયણની શ્યામવર્ણની મૂર્તિના થાય છે દર્શન. આ ધામના દર્શન કરવાથી બદ્રીનાથના દર્શન કર્યા હોવાનો ભક્તોને થાય છે અનુભવ. ત્યારે આવો દર્શન કરીએ આ સુંદર ધામના.

 

Tags:

Leave Comments

News Publisher Detail