દર્શન કરો નર્મદાના તિલકવાડા પાસે પૌરાણિક એવુ તિલકેશ્વર મહાદેવ મંદિરના

January 14, 2020 620

Description

સમગ્ર ગુજરાત જ્યારે મકરસંક્રાંતિની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ પર્વ સાથે જોડાયેલા શિવાલયના આપને દર્શન કરાવીશુ. નર્મદા જીલ્લાના તિલકવાડા ગામ પાસે નર્મદાના કિનારે પૌરાણિક એવુ તિલકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.

સામાન્યપણે શિવાલયોમાં મહાદેવને દૂધ તેમજ જળનો અભિષેક કરાતો હોય છે પરંતુ તિલકેશ્વર મહાદેવમાં સદાશિવને તલના અભિષેકનો મહિમા છે. એમાયં જે પણ ભક્ત ઉતરાણમાં તલનો અભિષેક કરે તેના પર ભોળાનાથની કૃપા અવશ્ય ઉતરે છે તેવી માન્યતા છે.

Leave Comments