દર્શન કરો સુરતના રાંદેરમાં આવેલ મહેરુ લક્ષ્મીના સુંદર મંદિરના

September 27, 2020 695

Description

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ છે ખુબજ સુંદર મહાલક્ષ્મી માતાનુ મંદિર. જે મહેરુ મહાલક્ષ્મી ધામ તરીકે ઓળખાય છે. મેહરુ એટલે પર્વત અને મેહરુ લક્ષ્મી મંદિરની બનાવટ પણ એના નામ જેવીજ પર્વત આકારની બનાવેલી છે.

 

 

Tags:

Leave Comments