દર્શન કરો મહેસાણાના બેચરાજીમાં આવેલા મા બહુચર મંદિરના

March 26, 2020 575

Description

મા દુર્ગાના અનેક સ્વરુપો છે અને એ તમામ સ્વરુપો અતિકલ્યાણકારી છે. મા દુર્ગાના તમામ સ્વરુપોનો મહિમા અનેરો રહેલો છે. ત્યારે આવો આજે દર્શન કરીએ મા દુર્ગાના બહુચર સ્વરુપના અને તેમના આશિર્વાદ મેળવવા માટે જઇએ મહેસાણાના બેચરાજી કે જ્યાં મા બહુચર બાલા ત્રિપુરા સુંદરી તરીકે પણ પ્રખ્યાત છે. આવો ત્યારે દર્શન કરીએ મા બહુચરના અને મેળવીએ તેમના આશિર્વાદ.

 

Leave Comments