દર્શન કરો અમદાવાદના ભાયલા ગામે આવેલ કલ્યાણકારી મા મોગલ ધામના

September 25, 2020 935

Description

સનાતન ધર્મમાં થતી શક્તિની આરાધના થકી તમામ માઈ ભક્તો દુન્યવી દુખોથી મુક્તિ મેળવે છે. આમ તો શક્તિના અનેક સ્વરુપોની પૂજા યુગો યુગોથી થતી આવે છે. ત્યારે આજે આપને દર્શન કરાવીશુ મોગલ માતાના અનોખા ધામના.

અમદાવાદના બાવળાથી થોડા અંતરે આવેલ રાણેસર ગામમાં નિર્મિત છે મા મોગલનું આ સ્થાનક. ગઢવી અને ચારણ સમાજના લોકો માટે મા મોગલ આરાધ્ય દેવી છે. અખિલ બ્રહ્માંડની જનેતા તરીકે ચારણો મા મોગલની ઉપાસના કરે છે.

 

Tags:

Leave Comments