જાણો વિષ્ણુના નૃસિંહ અવતાર વિશેની આ એક સુંદર કથા

May 17, 2019 2090

Description

કહેવાય છે કે જ્યારે જ્યારે ધર્મ પર આપત્તિ આવે છે અને અધર્મનું પ્રમાણ વધે છે, ત્યારે ત્યારે પ્રભુ અવતાર ધારણ કરે છે. ભગવાન હંમેશા ભક્તની મુશ્કેલીમાં. ભક્તની વહારે દોડીને આવી જાય છે. આપણા શાસ્ત્રોમાં આવા જ એક ભક્ત પ્રહલાદનો ઉલ્લેખ જોવા મળે છે.

ભક્ત પ્રહલાદ પર તેનાં પિતા હિરણ્યકશિપુ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો હતો. જેની પરાકાષ્ઠા આવી જતા ભગવાને અવતાર ધારણ કર્યો હતો.

અને પોતાનાં ભક્તને મુશ્કેલીમાંથી ઉગાર્યો હતો. કયો હતો પ્રભુનો આ અવતાર અને શું છે તેની ગાથા. આવો જાણીએ આ અહેવાલમાં.

Leave Comments