દર્શન કરીએ સાબરકાંઠાના જંગલ વિસ્તારમાં આવેલું છે વીરેશ્વર મહાદેવ

August 26, 2018 5390

Description

દેશ અને દુનિયામાં દેવાધીદેવ મહાદેવના એવા મંદિરો સ્થાપિત છે જ્યાં દરેક લોકો કદાચ નથી જઇ શકતા. સાબરકાંઠાના જંગલ વિસ્તારમાં આવેલું છે વીરેશ્વર મહાદેવ આવુ જ એક પ્રખ્યાત શિવાલય છે જે ખુબ જ દુર્ગમ અને ગાઢ જંગલ વિસ્તારમાં આવેલુ છે. જ્યાંનું શિવલિંગ સ્વયંભુ હોવાની છે માન્યતા અને અહીં દેવાધીદેવ મહાદેવ વિરેશ્વરના નામે ઓળખાય છે. આવો જઇએ તે દુર્લભ શિવાલયના દર્શને અને મેળવીએ સદાશિવના આશિષ…

Leave Comments