દર્શન કરો, વિરમગામ તાલુકામાં મેલડી માતાના પૌરાણિક ધામના

January 11, 2019 4415

Description

આજે ભક્તિ સંદેશની ટીમ પહોંચી છે અમદાવાદના વિરમગામ તાલુકામાં કે જ્યાં મેલડી માતાનું પૌરાણિક ધામ સ્થાપિત છે. આ ધામ પર લોકોને એટલી શ્રદ્ધા છે કે દેશ વિદેશથી લોકો આ ધામમાં પધારે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે.

Leave Comments