ડાયાબીટીસ જેવા રોગમાંથી મુક્તિ મેળવવા કરો આ પાનનો ઉપયોગ

April 30, 2019 3035

Description

આધુનિક સમયમાં મનુષ્યમાં બિમારીઓનુ પ્રમાણ ખુબ જ વધી રહ્યુ છે અને એમા પણ ડાયાબીટીસ જેવો ગંભીર રોગ તો હવે સામાન્ય વાત થઈ ગઈ છે.

પરંતુ આપણા શાસ્ત્રોમાં આ રોગમાંથી મુક્તિનો એક અસરકારક અને સરળ ઉપાય બતાવામાં આવ્યો છે. આ રોગમાંથી મુક્તિ અપવવામાં કેળના પાન ખુબજ ઉપયોગી થઇ શકે છે. આવો ત્યારે શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી જાણીએ આ શાસ્ત્રોક્ત ખાસ વાત.

Leave Comments