દર્શન કરો ગજાનન ગણપતિના બે પ્રખ્યાત સ્થાનકના

May 22, 2019 2060

Description

ભગવાન શિવ અને માતા પાર્વતીના દુલારા ગણેશ એ પ્રથમ પુજનીય છે. તેમના દર્શન કરતા ભક્તોને તેમની આધિવ્યાધી અને ઉપાધીમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે.

તેવામાં જો બે ગજાનન ગણપતિના સ્થાનકના દર્શન થઇ જાય તો બેડો પાર થઇ જાય. આવો ત્યારે આપણે પણ દર્શન કરીએ ગજાનન ગણપતિના બે પ્રખ્યાત સ્થાનકના અને મેળવીએ તેમના આશિર્વાદ.

Leave Comments