તુલસી વિવાહની જાણો ખાસ વાત શાસ્ત્રીજી પાસેથી

November 8, 2019 1340

Description

કારતક માસની દેવ ઉઠી એકાદશીને તુલસી વિવાહના રુપમાં ઉજવવામાં આવે છે. આ તિથીએ શાલિગ્રામ અને તુલસીજીના લગ્ન કરાવીને જાતકો કન્યાદાનનું ફળ પ્રાપ્ત કરે છે.

ત્યારે આ તિથીએ શા માટે કરવામાં આવે છે તુલસી વિવાહ. અને શું છે તેની શાસ્ત્રોક્ત રીત. આવો આ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.

Leave Comments