પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો

November 20, 2020 230

Description

રાજ્યમાં કોરોના વકર્યો છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ ખાતે પ્રવાસીઓનો ધસારો સંક્રમણ ફેલાવે તો નવાઇ નહીં. અહીં સામાજિક અંતરના ધજાગરા જોવા મળ્યા છે. લોકો બિદાસ્ત ફરી રહ્યાં છે. કોરોના ગાઇડલાઇનની અવગણના કરવામાં આવી રહી છે. પ્રવાસીઓની આ બેદરકારી જ કોરોના સંક્રમણને વધારી રહ્યું છે.

Leave Comments