આજનો સુંદર સુવિચાર

March 24, 2019 2300

Description

માનવ જીવન સતત પ્રયત્નો અને કર્મનું એક અવિરત ચક્ર છે. તેમાં સંઘર્ષને જો પરિશ્રમનું નામ મળે તો જીવનનો સાર અચુક પામી શકાય. આ વાત સમજાવતો સુંદર સુવિચાર જાણીએ

Leave Comments