આજે કરીશું ગણેશજીની આરતી

June 30, 2020 350

Description

કોઇ પણ શુભ કાર્યમાં સૌ પ્રથમ યાદ કરાતા શ્રી ગણેશના આશિર્વાદ સૌથી શ્રેષ્ઠ છે અને તેમના આ આશિર્વાદ પ્રાપ્ત કરવાનું એક માધ્યમ છે તેમની કલ્યાણકારી આરતી. મનમાં ગણેશજીની આરતીનું સ્મરણ અને દિપક પ્રગટાવીને થતી તેમની આરતીના દર્શન થકી આવો આપણા દિવસને ધન્ય મનાવીએ

Tags:

Leave Comments