જાણો આ કથામાં કે આજના દિવસે શા માટે કરવામાં આવે છે ગોવર્ધન પૂજા

November 8, 2018 1070

Description

નૂતન વર્ષે એટલે નવા ઉમંગ અને નવા સંકલ્પનો દિવસ. પરંતુ આજે ગોવર્ધન પૂજાનો ખાસ મહિમા છે. ભગવાન શ્રીકૃષ્ણ અવતાર વખતની એ કથા જોડાયેલી છે. જેમાં ભગવાને ઈન્દ્રના ગર્વનું ખંડન કર્યુ હતુ. અને ગોવર્ધન પર્વત આંગળી પર ઉઠાવી લીધો હતો. આવો જાણીએ ગોવર્ધન પૂજા કેવી રીતે કરવી તેનો મહિમા અને શુભ મુહૂર્તને દર્શાવતો આ સુંદર અહેવાલ..

 

Leave Comments