આજે મહાશિવરાત્રીના પાવન પર્વે ભોલેના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યા

February 21, 2020 1880

Description

આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ  છે. મહા વદ ચૌદશે મહાશિવરાત્રીની ઉજવણી થાય છે. આ દિવસે શિવપૂજનનો  અનેરો મહિમા હોય છે.

ભગવાન શિવના મંદિરને શિવાલય કહેવાય છે. ત્યારે બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યા છે. મહાદેવના દર્શન કરી તેમની કૃપા મેળવો.

ઘરે બેઠા શિવ આરાધના કરો. જેમાં મહાશિવરાત્રી એટલે શિવજીને રીઝવવાનો અવસર છે. ત્યારે ભક્તો શિવભક્તિમાં લીન બન્યા છે. શિવ મંદિરોમાં ભાંગનો પ્રસાદ ધરાવાય છે.

શિવરાત્રી એટલે શંકરને સમર્પિત થવાનો દિવસ જેમાં સૌથી શ્રેષ્ઠ રાત્રી મહાશિવરાત્રી છે. જીવ અને શિવનો યોગ સાધથી મહાશિવરાત્રી દરેક તકલીફમાંથી મુક્તિ અપાવે છે.

 

 

Leave Comments