આજે છે પ્રેમની અભિવ્યક્તિનો દિવસ, જાણો પ્રેમના પ્રકારો

February 14, 2020 1220

Description

આજે પ્રેમની અભિવ્યક્તિનો દિવસ છે ત્યારે પ્રેમના અનેક પ્રકાર છે. જેમાં ભાઈ, બહેન, પતિ, પત્ની અને પિતા પુત્ર  હોય છે. ત્યારે શાસ્ત્રોક્ત ઉપાયો થકી પ્રેમમાં વૃદ્ધિ કરો, રાધાકૃષ્ણના ઉપાયથી પ્રેમમાં વૃદ્ધિ કરો જેમાં પતિ પત્નીએ બે મોરપીંછ ભગવાનને અર્પણ કરવા.

રાધાકૃષ્ણ અમર પ્રેમનું પ્રતિક છે. ત્યારે પરિવારના સભ્યો વચ્ચે પણ પ્રેમ હોવો જોઈએ. જેથી પરિવાર વચ્ચે રાખવી મિઠાશ જેમાં સંબંધોમાં મિઠાશ માટે ઉપાય કરો. દરેક સભ્ય દીઠ મોરપીંછ અર્પણ કરવા અને રાધાકૃષ્ણ મંંદિરમાં મોરપીંછ અર્પણ કરવા.

Leave Comments