મા આશાપુરાની આરતીના શ્રવણથી જીવનને ધન્ય બનાવો

January 24, 2020 1580

Description

આરતી થકી ભક્તો પોતાની મનોકામના અને પ્રાર્થના દેવી દેવતાઓ સુધી પહોંચાડે છે. ત્યારે આવો આજે શુક્રવાર હોવાથી કરીએ મા ભગવતીની આરતી. આશાપુરા માતા જે ભક્તોની આશાઓની પૂર્તિ કરે છે તો આવો આશાઓને પૂર્ણ કરતી મા આશાપુરાની આરતીનું શ્રવણ કરી જીવનને ધન્ય બનાવીએ.

 

 

Leave Comments