આ એક મંત્ર બોલવાથી થશે નારાયણની કૃપા

July 10, 2019 1310

Description

શ્રી હરી વિષ્ણુ જગત ઉદ્ધારક છે. તેમને ભજતા તેઓ ભક્તોના સઘળા કષ્ટોનો નાશ કરે છે. આવા કલ્યાણકારી દેવની કૃપા પ્રાપ્ત કરવાનો એક ઉત્તમ ઉપાય છે વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન.

પરંતુ જો તમે તે તમામ નામોનું પઠન ન કરી શકો તો એક મંત્ર થકી પણ તેમના સહસ્ત્રનામ પઠનનું ફળ પ્રાપ્ત કરી શકો છો. આખરે કયો છે તે મંત્ર અને કેવી રીતે આપ પ્રાપ્ત કરશો શ્રીહરી વિષ્ણુની કૃપા. આવો આ ખાસવાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.

Leave Comments