શિવ અને કષ્ટભંજનની કૃપા મેળવવાના શાસ્ત્રોક્ત ઉપાય

August 1, 2020 425

Description

આજે છે શ્રાવણ માસમાં આવેલ શનિવારનો દિવસ આમ તો શનિવારને હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. હનુમાનજી છે શિવજીનો 11મો રુદ્ર અવતાર, ત્યારે આજે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા જણાવશે શિવ અને કષ્ટભંજનની કૃપા મેળવવાના શાસ્ત્રોક્ત ઉપાય.

 

 

Leave Comments