શિવ મહિમ્ન સ્તોત્રનો શાસ્ત્રોક્ત મહિમા

March 25, 2019 1145

Description

શિવ ભોળા છે શિવ દયાળુ છે શિવ પોતાના ભક્તની અરજ ખુબ જ જલ્દી સ્વિકારી છે. તેમને રીઝવવા માટે ભક્તોને વધુ પ્રયત્નો નથી કરવા પડતા. પરતું તેમ છતા જો શિવજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો તેમના શિવ મહિમ્ન સ્તોત્રનો જાપ કરવો તે સૌથી સચોટ ઉપાય છે. આવો શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી જાણીએ શું છે શિવ મહિમ્ન સ્તોત્રનો શાસ્ત્રોક્ત મહિમા.

Leave Comments