આવો પવિત્ર એવા ઘેલા સોમનાથ મંદિરનો મહિમા જાણીએ

April 15, 2019 305

Description

સદાશિવના સ્થાનકોમાં જ્યાં આધ્યાત્મ અને પવિત્રતાનું મીલન હોય છે તો વળી શિવભક્તની ઉપાસનાની સાબિતી પણ જોવા મળે છે. આવુ જ એક તીર્થ છે ઘેલા સોમનાથ જે સૌરાષ્ટ્રની પાવનભૂમિ પર નિર્મિત છે.

જ્યાં શિવલિંગની રક્ષા કરતા કરતા ઘેલા વાણીયા નામના ભક્તો પોતાના પ્રાણ ત્યાગ્યા હતા. આ પવિત્ર શિવાલય પ્રાચીન કાળથી ભક્તોના મનમાં અગ્રસ્થાન ધરાવે છે. તો આવો ઘેલા સોમનાથ મંદિરનો મહિમા આપણે પણ જાણીએ

Leave Comments