આવો જાણીએ વિરપુરના જલારામ મંદિરનો મહિમા

November 21, 2020 425

Description

હવે આપને દર્શન કરાવીશુ જલારામ બાપાનું મુખ્ય સ્મારક કહેવાતા રાજકોટના જેતપુર પાસે આવેલા વીરપુર ધામના. આ એ જ સ્થાન છે જ્યા જલારામ બાપાએ સમસ્ત જીવન ગાળ્યુ હતુ. અહિં શ્રીરામ, સીતાસ લક્ષ્મણ તથા હનુંમાનજીની સ્થાપના સાથે જલારામ બાપા સમક્ષ પણ ભક્તો નતમસ્તક થાય છે. દેશનું આ એકમાત્ર ધામ છે જ્યાં કોઈ જાતનું દાન લેવાતુ નથી. તો આવો જાણીએ વિરપુરના જલારામ મંદિરનો મહિમા

Leave Comments