દર્શન કરીયે ભક્તોની આસ્થાના કેન્દ્ર એવા બેટ દ્રારકાના મંદિરના

December 6, 2018 2735

Description

ભગવાન કૃષ્ણે બનાવેલી સોનાની દ્રારકા તો જળમગ્ન થઈ ગઈ પરંતુ આ ધરતી પર કૃષ્ણ પ્રેમ તો અવિરત જ છે. તો આજે દર્શન કરવા છે બેટ દ્રારકાના અનોખા મંદિર કે જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. તો ચાલો આર્શિવાદ લઈએ દ્રારકાધિશનાં

Leave Comments