મહેસાણાનું વડસ્મા ગામે મા ચામુંડાનું મંદિર ઓળખાય છે મિની ચોટીલા તરીકે

January 24, 2020 17555

Description

ચંડ મુંડના સંહારક, તે છે સૌ દુઃખોને હરનારા. તેમની કૃપા દ્રષ્ટીથી જ તો સમગ્ર જીવસૃષ્ટીને સુખ પ્રાપ્ત થાય છે. સમૃદ્ધિના આશિર્વાદ તેવા કલ્યાણકારી દેવી છે મા ચામુંડા. મા ચામુંડાના કલ્યાણકારી ધામના દર્શન કરવા માટે આવો જઇએ મહેસાણાના વડસ્મા ગામ કે જ્યાં આ મંદિર ઓળખાય છે મિની ચોટીલા તરીકે. મા ચામુંડાના આ પાવનકારી ધામનો મહિમા સાથે મળીને જાણીએ.

 

 

Leave Comments