દર્શન કરો આણંદના સંત પ્રીતમદાસ મંદિરના

March 8, 2018 10310

Description

ભારતીય સંસ્કૃતિમાં સંતો મહંતોનુ ખુબ જ મહત્વ છે. સંતો મહંતોના કારણે જ આપણી આ સંસ્કૃતિ ટકેલી છે તેવુ કહેવામાં પણ અતિશ્યોક્તિ નથી.

ત્યારે આજે દર્શન કરાવીશુ સમાજસેવી સંત પ્રિતમદાસના ધામનાં. જે આવેલુ છે આણંદ નજીક આવેલા સંદેસર ગામમાં.  જ્યાં ભક્તિ અને આસ્થાની સુવાસ અનુભવી શકાય છે. તો આવો દર્શન કરીએ અને મેળવીએ એક મહાન સંતના આશીર્વાદ.

Leave Comments