સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મેલડી માતાજીના મંદિરના

May 17, 2019 590

Description

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે એક ખુબ જ પવિત્ર માતાજીનુ ધામ. જ્યાં ભક્તો પગપાળા દર્શન કરવા આવીને પોતાની મનોકામના પૂર્ણ થઈ હોવાનો અનુભવ કરે છે.

સાયલા તાલુકાના ધમરાસળા ગામે  મેલડી માતાનુ ખુબ સુંદર મંદિર આવેલુ છે. જેના પર ભક્તો અપાર આસ્થા રાખે છે. તો આવો જાણીએ આ મંદિરનો  ઈતિહાસ.

Leave Comments