જાણો શ્રી ગણેશના વક્રતુંડ અવતારની આ શાસ્ત્રોક્ત કથા

February 12, 2019 1235

Description

આજે આપને જણાવીશુ શ્રી ગણેશના વક્રતુંડ અવતારની કથા. આમ તો પાર્વતીનંદન કહેવાય છે દૂંદાળા દેવ, જેને મોદક પ્રિય છે, જે મા પાર્વતીના લાડકા છે.

જો કે આ કથામાં ઉલ્લેખ છે ગજાનનના શક્તિશાળી અવતારનો. જી હા, મત્સરાસુર નામના અસુરને કેવી રીતે વક્રતુંડ ગણેશે પરાજિત કર્યો અને સંસારની રક્ષા કરી, આવો જાણીએ આ વિશેની રોચક કથા

Leave Comments