પાલનપુરમાં શિવલિંગને ચલણી નોટોથી શણગારાયા

August 12, 2019 425

Description

પાલનપુરમાં શિવલિંગને ચલણી નોટોથી શણગારવામાં આવ્યું છે. જેમાં રૂપિયા 10, 20, 50 અને 100ની નોટથી શિવલીંગનો શણગાર કરાયો છે. પતાળેશ્વર મહાદેવના મંદિરમાં શિવલિંગને નોટોથી શણગારાતા મહાદેવના દર્શન અને શણગારને નિહાળવા ભક્તોની ભીડ જોવા મળી છે.

Leave Comments