જાણો, શિવભક્તો નંદીના કાનમાં પોતાની મનોકામના કેમ કહે છે

October 21, 2019 530

Description

જ્યારે આપ કોઈ શિવાલમાં દર્શન કરવા જાઓ છો અથવા કોઈ અન્ય મંદિર કે જ્યાં શિવલિંગ સ્થાપિત થયેલ હોય ત્યાં શિવલિંગની સામે તેમનુ વાહન નંદીને સ્થાપિત કરવામાં આવે છે. આ ઉપરાંત શિવભક્તો નંદીના કાનમાં પોતાની મનોકામના પણ કહેતા હોય છે ત્યારે શું છે તેનુ પાછળનુ રહસ્ય આવો જાણીએ આ કથા દ્રારા.

Leave Comments