પ્રેમમાં વૃદ્ધિ કરવા અને વિદ્યાના આશીર્વાદ મેળવવા કરો આ શાસ્ત્રોક્ત ઉપાયો

January 29, 2020 725

Description

વસંત એટલે કે ઋતુઓનો રાજા અને આ વસંતની પાંચમ એટલે વસંતપંચમી. વસંતપંચમીને વણજોયુ મૂર્હૂત કહેવામાં આવે છે. કારણકે વાણી અને વિદ્યાની દેવીની મહા સુદ પાંચમે થઈ હતી ઉત્પતિ.

ત્યારે પ્રેમમા વૃદ્ધિ કરવા અને વિદ્યાના આશીર્વાદ મેળવવા આજે કયા મુહૂર્તમાં કયા શાસ્ત્રોક્ત ઉપાયો કરવા જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.

 

Leave Comments