અંગારકી વિનાયક ચોથ ગણેશજીની મેળવો કૃપા

January 28, 2020 875

Description

પંચાંગ અનુસાર આજનો દિવસ કહેવાય છે અંગારકી વિનાયક ચોથ. જેના જીવનમાં અંગારકી દોષ હોય તેણે આ દિવસે ખાસ કરવા ગણેશજીના ઉપાય જે થકી જીવનમાં શુભત્વનું આગમન થશે. તો આવો આ વિશેની ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી

 

 

Leave Comments