શનિદેવ સૌથી ઉત્તમ કૃપા પ્રાપ્ત કરવાનો શાસ્ત્રોક્ત ઉપાય

May 22, 2020 500

Description

આજે છે શનિ જયંતિ. કહેવાય છે કે આ એ તિથી છે જ્યારે શનિદેવ સૌથી ઉત્તમ કૃપા જાતક પ્રાપ્ત કરી શકે છે. દંડાધિકારી શનિદેવ સ્વયં દેવોને પણ તેમના કર્મ અનુસાર દંડ અને આશિર્વાદ આપે છે ત્યારે તેમની આ પુણ્ય તિથીએ તેમને રીઝવવા જાતકોએ કેવા કરવા શાસ્ત્રીય ઉપાય. આવો જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.

 

Leave Comments