દર્શન કરો અમદાવાદના ઘાટલોડિયામાં સત્યાનારાયણ મંદિરના

February 27, 2020 920

Description

ભગવાન વિષ્ણુ કે જે આપણા સૌ હરિભક્તોનાં હૃદયમાં વસેલા છે. આજે અમે આપને દર્શન કરાવીશુ વિષ્ણુ સ્વરૂપ એવા સત્યનારાયણ ભગવાનના બે અલગ અલગ મંદિરોના.

સૌ પ્રથમ દર્શન કરીએ અમદાવાદના ઘાડલોડિયા ખાતે આવેલ પૌરાણિક સત્યનારાણના ધામના. આ મંદિર વર્ષો જૂનું છે. જેથી લોકોની પણ અપાર આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે.

 

 

 

Leave Comments